NCGO UK દ્વારા ઝૂમ ઉપર ગુજરાત દિને ખાસ કાર્યક્રમ યોજાશે
૧લી મે એટલે આપણા ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ.
૧લી મે એટલે આપણા ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ. નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇજેશન્સ યુકે (NCGO UK) દ્વારા ૧લી મે' રવિવારે ગુજરાત દિનની ઉજવણી કરવામાં આવશે.૧લી મે રવિવારે ઝૂમ ઉપર ખાસ વર્ચુઅલ ઇવેંટ સાંજે 5 કલાકે (ભારતીય સમય મુજબ રાત્રે 9:30 કલાકે) શરૂ થશે. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે શ્રી પરશોત્તમ રૂપાલા, ફિશરીઝ, એનિમલ હસબન્ડ્રી અને ડેયરિંગ મિનિસ્ટર (ભારત સરકાર) જોડાશે. આ પ્રસંગે અલકા ઠાકુર અને એમનું સંગીત ગૃપ લાઇવ મ્યુઝિકની પ્રસ્તુતિ આપશે. આ ઝૂમ ઉપર યોજાનાર (વર્ચુઅલ ઇવેંટ) કાર્યક્રમનું સંચાલન ધીરૂભાઇ ગઢવી કરશે.
Topic: NCGO UK Gujarat Day Celebration, Virtual Zoom meeting
Date: Sunday May 1, 2022
Time: 5.00pm UK 9.30pm India
Join Zoom Meeting
https://us02web.zoom.us/j/88649662961?pwd=ekFGYXFMcVBxbFFHL0xUQXdpaVM5QT09 Meeting ID: 886 4966 2961
Passcode: ncgouk
